વલસાડ વિભાગ ના વાપી ડેપો ના એ.ટી.એસ ઝાકીર મન્સૂરી તેમજ કંડકટર શ્રી દિપકભાઈ ચીમન ભાઈ પટેલ આજ રોજ વય મર્યાદા ના કારણે નિવૃત્ત થયેલ છે એમનો વિદાય સમારંભ વાપી ડેપો ના ડેપો મેનેજર જયદીપ માહલા ના પ્રમુખ પના હેઠળ રાખવામાં આવેલ।
વલસાડ વિભાગ ના વાપી ડેપો ના એ.ટી.એસ ઝાકીર મન્સૂરી તેમજ કંડકટર શ્રી દિપકભાઈ ચીમન ભાઈ પટેલ આજ રોજ વય મર્યાદા...