પશ્ચિમ રેલવેએ ગાંધીનગર 2024માં આઈપીડબ્લ્યુઇ ના બે દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કર્યું।
ઈન્સ્ટિટ્યુશન ઓફ પરમેનન્ટ વે એન્જિનિયર્સ (આઈપીડબ્લ્યુઇ) 2024 ના આંતરરાષ્ટ્રીય સેમિનારનો બીજો અને અંતિમ દિવસ ગુજરાત ના ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર...