નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે ૭૬માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં કે.બી.એસ. એન્ડ્રુ નટરાજ કોલેજના N.S.S. ના વિધાર્થીની પસંદગી થઈ।
વાપી: અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારીયા કોમર્સ એન્ડ્ર નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી...