માનનીય રાષ્ટ્રપતિશ્રીએ ઉતીર્ણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા ન્યાય આધારિત વિકસિત ભારતના નિર્માણ માટે તેમની મહત્ત્વની ભૂમિકા બાબતે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું।
માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના અધ્યક્ષસ્થાને તથા માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ...