કંપનીમાંથી કોપરની ચોરી કરતી ટોળકીને પકડી પાડતી નાનાપોંઢા પોલીસ।

Views: 340
1 0

Read Time:4 Minute, 18 Second

કંપનીમાંથી કોપરની ચોરી કરતી ટોળકીને પકડી પાડતી નાનાપોંઢા પોલીસ।નાનાપોંઢા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૦૦૫૦૨૩૦૬૦૪/૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩૮૧,૩૭૯ ,૪૧૧,૧૧૪ મુજબનો ગુનો ગઇ તા.૩૦/૦૪/૨૦૨૩ના ક.૨૦/૦૦ થી તા.૦૧/૦૫/૨૦૨૩ના ક.૦૮/૦૦ વાગ્યા દરમ્યાન હરકોઈ સમયે મોજે. મોજે.નાનાપોંઢા, મહેતા ટયુબ લીમીટેડ કંપનીના પિલઘર LG45 મહેતા-૪ પ્લાન્ટમાં તા.કપરાડા જી.વલસાડ ખાતે બનેલ મહેપોલીસ અધિક્ષક શ્રી, ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાહેબ વાપી વિભાગ વાપીનાઓના માગદર્શન તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર શ્રી ધરમપુર નાઓના માર્ગદર્શન મુજબ મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા માટેની સુચના આપતા સદરગુનાની તપાસ પો.સ.ઇ જે.જી.પરમાર નાએ કરી સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ (૧) અબ્દુલ કાદીર ઉર્ફે સમીર મુમતાઝ સલમાની ઉ.વ.૩૦ ધંધો-નોકરી રહે.લુહાર ફળીયા નાનાપોંઢા તા.કપરાડા જી.વલસાડ મુળ રહે.હરીયાણી ગામ પોષ્ટ-તરવાં તા.લાલગંજ જી.આજમગઢ ઉત્તરપ્રદેશ(૨) યોગેન્દ્રભાઇ મનોજભાઇ સોડીયા ઉ.વ.૨૦ ધંધો.નોકરી રહે વડખંબા ડુંગરી ફળીયુ તા.કપરાડા જી.વલસાડ (૩) શિવમ રાજકુમાર યાજ્ઞીક જાતે વાળંદ ઉ.વ.૨૪ ધંધો- વેપાર (સલુન) રહે.નાનાપોંઢા મસ્જીદ ફળીયા તા.કપરાડા જી.વલસાડ મુળ રહે. ગામ કુઠોન સરકારી સ્કુલની બાજુમા પો.સ્ટે. કુઠોન તા.જી.ઝાલોન (જાલોન પો.સ્ટે ની હદમા) ઉત્તર પ્રદેશ(૪) સિરાજભાઇ મજીદભાઇ મકરાણી ઉ.વ.૨૪ ધંધો.નોકરી રહે.પાનસ વાંગણ ફળીયુ તા.કપરાડા જી.વલસાડ (૫) શકતી જીતેન્દ્રસીંગ જાતે સીંગ ઉ.વ-૨૫ ધંધો-વેપાર હાલ રહે. મોગરાવાડી હનુમાન ફળીયા આશીર્વાદ સંકુલ ૪/૩૦૬ તા.જી,વલસાડ મુળ રહે. ગામ-કોઠા તા.બાસગાવ જી ગોરખપુર યુ.પી (૬) નવસાદ ફકરૂદીન ખાન ઉં.વ ૨૮ ધંધો-મજુરી હાલ રહે. ભીલાડ સાઇ કોમ્પલેક્ષ એ/૧૦૪ નીયર સરકારી હોસ્પીટલતા.ઉમરગામ જી.વલસાડ મુળ રહે ગામ કાંદભારી જી-સીધાર્થનગર,યુ.પી(૭) પોલ દુરઇ સેલ્પન્ન મુદલીયા રહે.આશીર્વાદ સંકુલ બીલ્ડીંગ મોગરાવાડી તા.જી.વલસાડ મુળ રહે.તામીલનાડુનાઓને અટક કરી રિમાન્ડ હેઠળ લીધેલ છે. અને સદર આરોપીઓ પાસેથી નીચેની વિગતે ચોરીમાં ગયેલ મુદ્દામાલકબજે કરવામાં આવેલ છે. કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ:-(૧) કોપરની પાઇપોનો વેસ્ટ (ભંગાર) ૨૦૪ કીલો આશરે કિ.ગ.૧,૬૩,૨૦૦/-(૨) મોબાઇલ ફોન નંગ-૦૭ કિ.ગ્ન.૨૧,૫૦૦/- (૩) મોપેડ (૧) રજી.નં. GJ-15-D7513 કિ.રૂ| ૩૦,૦૦૦/-(૪) મોપેડ (ર) રજી નં. GJ-15-DC-6948 કિ.રૂા ૩૦,૦૦૦/-(૫) ચોરી કરવા માટે વપરાયેલ દોરડુ તથા બે બેગ કિ.રૂા.૦૦/૦૦ મળી કુલ્લે રૂ।.૨,૪૪,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામા આવેલ છે.સારી કામગીરી કરેલ અધિકારી/કર્મચારીઓ;-પો.સ.ઇ જે.જી.પરમારએ.એસ.આઇ નરસિંહ ગણેશાજીએ.એસ.આઇ અજીતભાઇ દલાભાઇ અ.હે.કો અતુલ હસમુખભાઇઅ.હે.કો ભીખુભાઇ કાળુસિંહઅ.પો.કો ધર્મેશભાઇ છનુભાઇઅ.પો.કો રાકેશભાઇ ભગુભાઇઅ.પો.કો અશોકભાઇ બુધિયાભાઇ આપો.કો દેવાત વરવાભાઇ।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like