આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના સાયન્સ કોલેજ અંતર્ગત મોટીવેશનનું વ્યાખ્યાન યોજાયું।

Views: 407
2 0

Read Time:1 Minute, 30 Second

આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના સાયન્સ કોલેજ અંતર્ગત મોટીવેશનનું વ્યાખ્યાન યોજાયું.. આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના સાયન્સ કોલેજમાં બી.એડ.ફેકલ્ટીનાં અધ્યાપક ડો.જયંતીલાલ.બી.બારીસ નું વ્યાખ્યાન યોજાયું.તેમનો વિષય “મોટિવેશન” હતો. મોટિવેશન એટલે કે વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જીવનયાત્રામાં કઈ રીતે આગળ વધવું, સાહિત્ય ક્ષેત્રે લેખન પ્રક્રિયા અને સર્જનાત્મક શૈલી કઈ રીતે વિકસાવી શકાય તેના વિશે ખુબજ સરળ ભાષા શૈલીની અંદર સમજૂતી આપી હતી. એટલુંજ નહીં પરંતુ વિદ્યાર્થી અવસ્થામાં અવનવી ઘટનાઓ કે સમસ્યાઓ સર્જાય છે તે સમસ્યાનો કઈ રીતે સામનો કરવો તે વિશે પણ વિધાર્થીઓને માહિતી પૂરી પાડી હતી.સમગ્ર કાર્યક્રમનો સંચાલન સંસ્થાના અધ્યાપિકા ડો.પિંકલબેન દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના ચેરમેનશ્રી મિલનભાઈ દેસાઈ સાહેબ તેમજ કોલેજના આચાર્યા ડૉ.અમી ઓઝાએ શુભેચ્છા પાઠવી હતી.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like