આજ રોજ વલસાડ શિવિલ હોસ્પિટલ ના સ્ટાફ સાથે વલસાડ વિભાગીય કચેરી ખાતે એસ.ટી વિભાગ ના 6 ડેપો ના કર્મચારી તેમજ વિભાગીય કચેરી.વિભાગીય વર્કશોપ ના કર્મચારી દ્વારા રક્તદાન કેમ્પ માં રક્ત દાન કરવામાં આવેલ ।
આજ રોજ વલસાડ શિવિલ હોસ્પિટલ ના સ્ટાફ સાથે વલસાડ વિભાગીય કચેરી ખાતે એસ.ટી વિભાગ ના 6 ડેપો ના કર્મચારી તેમજ વિભાગીય કચેરી.વિભાગીય વર્કશોપ ના કર્મચારી દ્વારા રક્તદાન કેમ્પ માં રક્ત દાન કરવામાં આવેલ ।જેમાં વિભાગીય નિયામક શ્રી એન.એસ.પટેલ સાહેબ.પરમાર સાહેબ. ડી.એમ. ઇ.ભાવેશ પટેલ. ડી.ટી. ઓ.સ્નેહલ પટેલ .કામદાર અધિકારી અને વહીવટી અધિકારી શ્રી હેતલ ભટ્ટ.એકાઉન્ટ ઓફ. અલ્પનાબેં ન .સુરક્ષા અધીકારી ચોધરી સાહેબ.કર્મચારી મંડળ ના પ્રમુખ શ્રી મનોજ ભાઈ પટેલ. મહામત્રી ધનસુખ પટેલ ઉપસ્થિત રહી કેમ્પ ને સફળ બનાવેલ છે સાથે સાથે વૃક્ષારોપણ નું પણ આયોજન વિભાગીય નિયામક શ્રી એન.એસ.પટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ જેમાં વિભાગીય કચેરી ના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહેલ।
Average Rating