વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા નુ ગૌરવ શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ સેલવાસ દ્વારા ઈસરો અંતર્ગત નેશનલ સ્પેસ ડે ઉજવણી ના ભાગ રૂપે વિવિધ પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું હતું।

Views: 259
1 0

Read Time:1 Minute, 21 Second

વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા નુ ગૌરવ શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ સેલવાસ દ્વારા ઈસરો અંતર્ગત નેશનલ સ્પેસ ડે ઉજવણી ના ભાગ રૂપે વિવિધ પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ની ધોરણ અગિયાર ની વિદ્યાર્થીની તનુશ્રી આચાર્ય કવિતા લેખન પ્રતિયોગિતા માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે ધોરણ દસ ની વિદ્યાર્થીની વરીસા શેખ તૃતિય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. ધોરણ અગિયાર ની વિદ્યાર્થીની અેન્જલ ગુપ્તા અે પણ પેઇન્ટિંગ પ્રતિયોગિતા માં ઉત્કૃષ્ટ દેખાવ કરી આશ્વાસન ઈનામ પ્રાપ્ત કર્યું છે. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીનીઓ તેમજ તેમની માર્ગદર્શક ટીમને અભિનંદન પાઠવ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like