સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્ય માંથી મોગલધામ ભીમરાણા આવતા દર્શનાર્થીઓ માટે અગત્ય ની સુચના।
સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્ય માંથી મોગલધામ ભીમરાણા આવતા દર્શનાર્થીઓ માટે અગત્ય ની સુચના।શ્રી મોગલધામ મંદિર, ભીમરાણા. ની યાદી જણાવે છે કે પ.પુજ્ય મહંત ઘનશ્યામગીરી બાપુ ગુરુ ભુવનેશ્વરગીરી (રાઘા માઁ)તા.19/8/24 ને સોમવાર ના બ્રહ્મલીન થયા છે તેમનો ષોડશી ભંડારો સંત પરંપરા મુજબ તા.2/9/24 સોમવાર સંતવાણી અને તા.3/9/24 ને મંગળવાર ના રોજ રાખેલ છે.આ કાર્યક્રમ માં આવતા દર્શનાર્થીઓ માટે અગત્ય ની સુચના અમદાવાદ,બગોદરા, અથવા સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ખંભાળીયા,દ્વારકા થી મીઠાપુર,ભીમરાણા નો રસ્તો ચાલુ છે અને કોઈ ને તકલીફ ન પડે તેવો અને બીલકુલ સારો છે તો બહાર થી આવતા દર્શનાર્થીઓ આ પ્રસંગે હાજરી આપવા સર્વ મોગલછોરૂ ,અનુયાયીઓ,ભકતજને અને સ્નેહીજનો ને નિમંત્રણ છે.નિમંત્રક-આઈ શ્રી જયાબા ગઢવી અને ઘનશ્યામગીરી બાપુ ના પૂર્વાશ્રમ ના ટાપરિયા પરિવાર શ્રી મેહુલદાન અને મિતુલદાન તરફથી નિમંત્રણ આપવામા આવે છે।
Average Rating