વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા નુ ગૌરવ પ્રભાત સ્કોલર્સ એકેડમી સેલવાસ દ્વારા આંતર શાળા કેરમ પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું હતું।
વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા નુ ગૌરવ પ્રભાત સ્કોલર્સ એકેડમી સેલવાસ દ્વારા આંતર શાળા કેરમ પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું હતું।જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા નો ધોરણ નવ નો વિદ્યાર્થી આદિત્ય પાંડે એ અંડર -17ભાઈઓ ની કેટેગરીમાં ભાગ લઇ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે ધોરણ છ ની વિદ્યાર્થીની અંજલી તિવારીએ અંડર -14બહેનો ની કેટેગરીમાં ભાગ લઇ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા બાળકો ને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા।
Average Rating