વાપી ની શ્રી એલ. જી. હરીઆ સ્કુલની વધુ એક સિધ્ધિ।
વાપી ની શ્રી એલ. જી. હરીઆ સ્કુલની વધુ એક સિધ્ધિવાપી કન્નડ સંઘ દ્રારા 33મી આંતરશાળા વકતૃત્વ અને ચર્ચા સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું હતું. જેમા એકંદરે 20 જેટલી શાળાના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. વાપીની શ્રી એલ. જી. હરીઆ સ્કુલ ના વિધાર્થીઓએ પણ તમામ જૂથોમાં ભાગ લીધો હતો જેમા ધોરણ ૩ ની ઊમૈકા ભારદ્વાજ અને ધોરણ 5 ની આરાધ્યા તિવારી નો વકતૃત્વ સ્પર્ધામા 2જો નંબર આવ્યો હતો તથા ધોરણ 10 ના ધનંજય યાદવ નો ચર્ચા સ્પર્ધામાં 2જો નંબર આવ્યો હતો. આ સાથે શ્રી એલ. જી. હરીઆ સ્કુલે ઓવરઓલ ચેમ્પિયનશીપ ટ્રોફી પણ જીતી હતી.જ્ઞાનધામ શાળા દ્વારા આયોજિત આંતર શાળા હિન્દી વકતૃત્વ સ્પર્ધામાં ધોરણ 4 ની કુ. અંજલિ શર્માએ પ્રથમ સ્થાન મેળવ્યું.મેનેજમેન્ટ, આચાર્યશ્રી બીની પાલએ અને સ્ટાફ દ્રારા વિધાર્થીઓએ પ્રાપ્ત કરેલ સિધ્ધિબદલ વિધાર્થીઓ તથા ટીમને અભિનંદન પાઠવ્યા.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating