આજ રોજ તા. ૩૧/૦૧/૨૦૨૬ ના રોજ વાપી ચલા ઝોન ખાતે વાપી મહાનગરપાલિકાના UCD શાખા દ્વારા શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત એક્ટિવિટી કેલેન્ડર મુજબ આજીવિકા કેમ્પિંગની ઉજવણી કરવામાં આવેલ।

જેમાં સખી મંડળના બહેનો દ્વારા મહેંદી સ્પર્ધા,ફુડ કોમ્પીટીશન તેમજ વેસ્ટ માંથી બેસ્ટ કોમ્પીટીશન યોજવામા આવી. સ્પર્ધાના શ્રેષ્ઠ વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરાયા. આસ્થા સોલંકી, નાયબ કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રોજેક્ટ ઓફિસર શ્રી રામચંદ્ર દેસાઈ, અને સમાજ સંગઠક વીણાબેન કહાર તથા સીટી મેનેજર કૃતિકાબેન ચૌહાણ તથા પિયુષભાઈ ચૌધરી દ્રારા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં સખીમંડળની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો।
Average Rating