સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ (સ્વચ્છોત્સવ)” અભિયાન અંતર્ગત આજરોજ તારીખ ૦૨/૧૦/૨૫ ના દિને ધરમપુર શહેરમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ ની ઉજવણીના ભાગરૂપે ‘એવોર્ડ, સન્માન સમારોહ અને સ્વચ્છતા રેલી’ કાર્યક્રમ યોજવામાં આવ્યો।

સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ (સ્વચ્છોત્સવ)” અભિયાન અંતર્ગત આજરોજ તારીખ ૦૨/૧૦/૨૫ ના દિને ધરમપુર શહેરમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ ની ઉજવણીના ભાગરૂપે ‘એવોર્ડ,  સન્માન સમારોહ અને સ્વચ્છતા રેલી’ કાર્યક્રમ યોજવામાં આવ્યો।
Views: 451
1 0

Read Time:1 Minute, 47 Second

સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ (સ્વચ્છોત્સવ)” અભિયાન અંતર્ગત આજરોજ તારીખ ૦૨/૧૦/૨૫ ના દિને ધરમપુર શહેરમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ ની ઉજવણીના ભાગરૂપે ‘એવોર્ડ, સન્માન સમારોહ અને સ્વચ્છતા રેલી’ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જે કાર્યક્રમમાં સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, વેસ્ટ ટુ બેસ્ટ, રંગોળી, વકૃત્વ અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર એનાયત તેમજ શ્રેષ્ઠ સફાઈની કામગીરી કરતા કર્મચારીને એવોર્ડ તથા નાણાકીય પ્રોત્સાહન રૂપે રૂ. ૧૦,૦૦૦/- નો ચેક મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યો. કાર્યક્રમ દરમ્યાન ‘સ્વચ્છતા શપથ’ લઈ સેલ્ફી પોઈન્ટ સાથે સેલ્ફી લેવામાં આવી હતી. જે કાર્યક્રમ અંતર્ગત ધરમપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ, જીલ્લા પ્રમુખશ્રી, શહેર પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી, તમામ સભ્યશ્રીઓ, નગરના હોદેદારો, આગેવાનો, ધરમપુર નગરપાલિકાના બ્રાન્ડ એમ્બેસેડરશ્રી નિલમભાઈ પટેલ, લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાનો, શાળાના વિધાર્થીઓ, શિક્ષકગણો, NCC ના વિદ્યાર્થીઓ, લાઇબ્રેરીના વાંચકો, સાઇન્સ સેન્ટરના કર્મચારીઓ, ધરમપુર ડેપોના કર્મચારીઓ, નગરપાલિકાના કર્મચારીઓ તેમજ નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like