તારીખ 29 ના રોજ એક માતાજી વલસાડ રેલવે સ્ટેશન પર મડી આવતા વલસાડ રૂરલ પોલીસ દ્વારા એમને સખી વન સ્ટોપ સેંટર વલસાડ ખાતે મુકવામાં આવ્યા હતા।

તારીખ 29 ના રોજ એક માતાજી વલસાડ રેલવે સ્ટેશન પર મડી આવતા  વલસાડ  રૂરલ પોલીસ દ્વારા એમને સખી વન સ્ટોપ સેંટર વલસાડ ખાતે મુકવામાં આવ્યા હતા।
Views: 289
1 0

Read Time:2 Minute, 24 Second

તારીખ 29 ના રોજ એક માતાજી વલસાડ રેલવે સ્ટેશન પર મડી આવતા વલસાડ રૂરલ પોલીસ દ્વારા એમને સખી વન સ્ટોપ સેંટર વલસાડ ખાતે મુકવામાં આવ્યા હતા।સેંટર પર પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે માજી નું નામ શાંતિદેવી અને માજી ની ઉમર 80 વર્ષ થિયે વધુ હતી તથા વલસાડ જિલ્લા ના ઉમરગામ , સુંદરવન ખાતે એમના વહુ તથા દીકરા જોડે રહેતા હતા પરિવાર માં નજીવી બાબતે બોલાચાલી થતાં માજી ઘર થી નીકળી ગયા હતા માજી ની ઉંમર વધુ હોવાથી સરખી માહિતી ના આપી શક્યા હોવાથી જેટલી માહિતી મડી હતી એના આધારે સખી વન સ્ટોપ સેંટર વલસાડ ની ટીમ 30 તરીકે માજી ને લઈ ઉમરગામ પહુચી સુંદરવન ખાતે પૂછપરછ કરતાં માહિતી મડી કે માજી ના દીકરા વહુ નાસ્તાની લારી ચલાવે છે તો ટીમ સ્થળ ઉપર પહોંચી જતા માજી ના દીકરો છુપાય ગયેલ તથા વહુ આરતી એ ઝગડો કરી ટીમ સામે થયેલ કે માજી ને નહીં રાખવા સખી વન સ્ટોપ ની ટીમ એં માજી ના દિકરો જે લારી પછાડી છુપાય ગયો હતો એને સામે લાવી સમજાવવા માટે પ્રયત્ન કર્યા પણ દીકરા તથા વહુ નું કહેવું હતું કે માજી પૈસા નહીં આપી શકે માટે માજી ને જોડે નહીં રાખવા એ દરમિયાન ટીમ 112 પર ફોન કરતા ટૂંક સમયમાં જ ઉમરગામ પોલીસ આવી હતી સખી વન સ્ટોપ સેંટર ટીમ તથા ઉમરગામ પોલીસ તેમજ સામાજિક કાર્યકર્તા ઉમરગામ ના જ ચેતનાબેન માહ્યાવંશી મડી અંતમા માજી તથા વહુ દીકરા ને સમજાવી માજી ને ઉમરગામ સુંદરવન ખાતે દીકરા ના ઘરે સારી રીતે મોકલી મિલન કરાવ્યુહાલ નવરાત્રિ પર્વ છે જેમાં સહુ માતા દુર્ગા ની પૂજા કરે છે પણ જન્મ આપનારી જનની ને ઘડપણ મા સાર સંભાળ માટે સમય નથી શાંતિદેવી માજી ને ઘર પરત કરવામાં સખી વન સ્ટોપ સેંટર વલસાડ તથા ઉમરગામ પોલીસ સરાહનીય કાર્ય કર્યું।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like