અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અમદાવાદ અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જનસુખાકારી અને આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ વધારવાના સંકલ્પ સાથે અંદાજે રૂ. 526 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું।

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અમદાવાદ અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જનસુખાકારી અને આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ વધારવાના સંકલ્પ સાથે અંદાજે રૂ. 526 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું।
Views: 281
1 0

Read Time:1 Minute, 46 Second

વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની આગવી ઓળખ સમાન ઐતિહાસિક કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ‘કાંકરિયા કાર્નિવલ-2025’ નો પ્રારંભ કરાવ્યો।દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદીઓ અને પ્રવાસીઓ માટે કલા, મનોરંજન અને સંસ્કૃતિના અદભૂત સંગમ સાથે આ ઉત્સવ શહેરીજનોના જીવનમાં નવી ઊર્જા અને આનંદનો સંચાર કરશે.આ પ્રસંગે આયોજિત કલા-સંસ્કૃતિની ભવ્ય પ્રસ્તુતિ તેમજ ડ્રોન-શો અને લેસર- શૉ નિહાળ્યા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અમદાવાદ અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જનસુખાકારી અને આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ વધારવાના સંકલ્પ સાથે અંદાજે રૂ. 526 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું।માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વર્ષ 2008 માં કાંકરિયા કાર્નિવલની જે પરંપરા શરૂ કરાવી હતી, તે આજે અમદાવાદના વિકાસની સાથે નાગરિકોની સુખાકારી અને આનંદપ્રમોદ માટેનું અભિન્ન અંગ બની ગઈ છે.મોદીજીએ કાંકરિયાનું જે નવસર્જન કર્યું તે આજે શહેરી જનજીવનના પરિવર્તનનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે.કાંકરિયા કાર્નિવલની મુલાકાત લેનાર તમામ નાગરિકોને આ સુખદ અને યાદગાર અનુભવ બની રહે તેવી શુભકામના।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like