લાયન્સ ક્લબ આંતલીયા દ્વારા RC ZC ની શુભેચ્છા મુલાકાત આજ રોજ સાંજે 6:00 વાગે મલ્ટી ટેલેન્ટ એકેડમી સ્કૂલમાં રાખવામાં આવી ।

લાયન્સ ક્લબ આંતલીયા દ્વારા RC ZC ની શુભેચ્છા મુલાકાત આજ રોજ સાંજે 6:00 વાગે મલ્ટી ટેલેન્ટ એકેડમી સ્કૂલમાં રાખવામાં આવી ।
Views: 266
1 0

Read Time:56 Second

લાયન્સ ક્લબ આંતલીયા દ્વારા RC ZC ની શુભેચ્છા મુલાકાત આજ રોજ સાંજે 6:00 વાગે મલ્ટી ટેલેન્ટ એકેડમી સ્કૂલમાં રાખવામાં આવી।જેમાં Rc લા. ભાવિનભાઈ નાયક અને ZC લા સનત ભાઈ દ્વારા સર્વિસ એકટીવીટી ની બૂક્સ તથા ટ્રેઝર ની એકાઉન્ટસ બુક ચેક કરી એમના દ્વારા ડિસ્ટ્રિક્ટ ક્લબ એક્સિલંત એવોર્ડના માટે જે પૂરતી માહિતી આપવામાં આવી, લા. પરેશભાઈ પટેલ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી,સાથે સ્પોર્ટ એક્ટિવિટીમાં એક જરૂરિયાત મંદ ને રોજગારી માટે એક સિલાઈ મશીન આપવામાં આવ્યું અને ઉબડીયા પાર્ટી સાથે રમત ગમત કરી સૌ જમીને છૂટા પડ્યા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like