ધન્વન્તરી આરોગ્ય રથ અને આરોગ્ય સંજીવની (MHU)એમ્બ્યુલન્સમાં આઈ કંચક્ટિવિટી કેસમાં વધારો।

Views: 402
3 1

Read Time:1 Minute, 25 Second

ધન્વન્તરી આરોગ્ય રથ અને આરોગ્ય સંજીવની (MHU)એમ્બ્યુલન્સમાં આઈ કંચક્ટિવિટી કેસમાં વધારો। વલસાડ જિલ્લામાં છેલ્લા બે મહિનામાં આઈ કંચક્ટિવિટી કેસમાં ચિંતાજનક વધારો થયો છે .EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ધનવંતરી રથ અને આરોગ્ય સંજીવની માં છેલ્લા બે મહિનામાં 1856 દર્દીઓને નિદાન અને નિશુલ્ક દવા આપવામાં આવી હતી EMRI સર્વિસ દ્વારા વલસાડ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં 11 મોબાઇલ હેલ્થ યુનિટ સેવા જ્યારે બે યુનીટ ઔદ્યોગિક વિસ્તારોમાં સેવા આપે છે અને ચાર ધનવંતરી રથ યુનિટ બાંધકામ સાઈટ કડિયા નાકા પર શ્રમિકોને નિશુલ્ક દવા વેચાણ, તાવ સહિતની બીમારી અને જનરલ હેલ્થ ચેકઅપ, લેબોરેટરી જેમાં બ્લડ ટેસ્ટ યુનિટ ટેસ્ટ કરી દવા સારવાર અપાય જૂન મહિનામાં 525 અને જુલાઈ સુધીમાં 1,341 કેસીસ. બે મહિનામાં 1856 જેટલા આંખના દર્દીની તપાસ અને નિશુલ દવા આપવામાં આવી છે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like