આજ રોજ વાપી ખાતે પ્રદેશ બક્ષીપંચ મોરચા પ્રમુખશ્રી મયંકભાઈ નાયકની વિશેષ ઉપસ્થિતમાં વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા સામાજિક અગ્રણીઓની બેઠક યોજાઈ।
આજ રોજ વાપી ખાતે પ્રદેશ બક્ષીપંચ મોરચા પ્રમુખશ્રી મયંકભાઈ નાયકની વિશેષ ઉપસ્થિતમાં વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા સામાજિક અગ્રણીઓની બેઠક યોજાઈ।આ બેઠકમાં જિલ્લા જિલ્લા ભાજપા પ્રમુખશ્રી હેમતભાઈ કંસારા,પ્રદેશ મોરચા મહામંત્રી શ્રી ર્ડો સનમભાઈ પટેલ, જિલ્લા મોરચા પ્રમુખશ્રી નિલેશભાઈ ભંડારી, પ્રદેશ બક્ષીપંચ મોરચાના શ્રી નાજાભાઈ ઘાંઘર, શ્રી મહેન્દ્રભાઈ બાવરીયા, શ્રી હેમંતભાઈ ટેલર જિલ્લા ભાજપા મહામંત્રીશ્રી, વાપી નોટીફાઇડ ઓબીસી મોરચા પ્રમુખ બિમલ ચૌહાણ તેમજ પુનિત પંચાલ ,નૈનેશ ચૌહાણ ,દિપક પંચાલ ,જીતુ દાવડા ,રાજેશ પીઠવા તેમજ સર્વો કાર્યકર શાથે મોરચાના હોદેદારોશ્રીઓ અને વલસાડ જિલ્લા ના ઓબીસી મોરચાના તમામ પ્રમુખ મહામંત્રી શ્રી ઓ તેમજ તમામ ટીમ વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં।#બક્ષીપંચ_મોરચો_ગુજરાત
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating