પ્રભુ ઉપવન જી આઈ ડી સી વાપી માં પતંજલિ પરિવાર દ્વારા ૪ ઓગસ્ટ આયુર્વેદ શિરોમણી આચાર્ય બાલક્રિષ્ન મહારાજ ના જન્મ દિવસ અને જડી બુટ્ટી દિવસના પાવન અવસર પર વાપી તાલુકાના પતંજલિ પરિવાર ના પાચો સંગઠન દ્વારા અગ્નિહોત્ર યજ્ઞ અને જડી બુટ્ટી વિતરણ તથા જડી બુટ્ટી ના રોપણની વિશેષ ઉજવણી।
પ્રભુ ઉપવન જી આઈ ડી સી વાપી માં પતંજલિ પરિવાર દ્વારા ૪ ઓગસ્ટ આયુર્વેદ શિરોમણી આચાર્ય બાલક્રિષ્ન મહારાજ ના જન્મ દિવસ અને જડી બુટ્ટી દિવસના પાવન અવસર પર વાપી તાલુકાના પતંજલિ પરિવાર ના પાચો સંગઠન દ્વારા અગ્નિહોત્ર યજ્ઞ અને જડી બુટ્ટી વિતરણ તથા જડી બુટ્ટી ના રોપણની વિશેષ ઉજવણી।જેમાં આચાર્ય બાલ કૃષ્ણજી ના આયુર્વેદ સંસ્થાન ની માહિતી , પતંજલિ યોગપીઠ સંગઠન વિશની માહિતી ,વાતાવરણ શુદ્ધિ માટે યજ્ઞ તેમજ આદ રાજુભાઈ ભાલાની દ્વારા જડી બુટ્ટી ના ઔષધી ઉપયોગ ની વિશેષ માહિતી આપવામાં આવી.પતંજલિ પરિવાર દ્વારા સ્થાન ની સગવડતા હેતુ આદ.રશ્મિકાબેન મહેતા નો આભાર પણ વ્યક્ત કર્યો.કાર્યક્રમ ની સફળતા નો શ્રેય યોગ શિક્ષક પ્રભારી બહેનો ને રહ્યો. ।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating