વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ નુ સીબીઅેસેઈ બોર્ડ નુ પરિણામ 100% આવ્યુ ।

Views: 659
1 0

Read Time:2 Minute, 13 Second

વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ નુ સીબીઅેસેઈ બોર્ડ નુ પરિણામ 100% આવ્યુ ।સીબીએસીઈ બોર્ડ નુ ધોરણ દસ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ,સામાન્યપ્રવાહ અને હ્યુમાનિટીસ નુ પરિણામ જાહેર થયું જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ નુ ધોરણ દસ અને ધોરણ બાર નુ પરિણામ 100%આવ્યું શાળા મા ધોરણ દસના કુલ 154વિદ્યાર્થીઓઅનેધોરણ બાર ના કુલ 131વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી.જેમા ધોરણ દસના વિદ્યાર્થી આદિત્ય રાકેશ પંડિતા 95%સાથે પ્રથમ ક્રમે દ્વિતીય ક્રમે હર્ષ મનિષરાજપુરોહિત 94%સાથે તેમજ તૃતિય ક્રમે ધનંજય યાદવ 92% સાથે ઉત્તીર્ણ થઈ શાળા નુ નામ રોશન કર્યું. જ્યારે ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી અભય કુમાર સિંગ 96% સાથે પ્રથમ ક્રમે દ્વિતીય ક્રમે રંજન કુમાર શર્મા 85.60% તેમજ તૃતીય ક્રમે ભાવેશ શીમ્પી85.20% સાથે ઉત્તિર્ણ થયા .જ્યારે સામાન્ય પ્રવાહ ની વિદ્યાર્થીની ઉષા સીઞ 94% સાથે પ્રથમ ક્રમે દ્વિતીય ક્રમે કશિશ રમેશ સિંગ 93% તેમજ ગણેશ રામા પંઢેરે 92.20% સાથે ઉત્તીર્ણ થયા .હ્યુમાનિટીસ વિભાગમાં પ્રથમ ક્રમે લીના જાદવ86.60% તેમજ દ્વિતીય ક્રમે ખુશી શુક્લા 79.60% સાથે ઉત્તીર્ણ થઈ શાળાનું નામ રોશન કર્યું. શાળાના મેનેજમેન્ટ તેમજ પ્રિન્સિપાલ શ્રીમતી બીની પોલે શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા ।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
67 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
33 %
Surprise
Surprise
0 %

You may also like