વાપી શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કર્ણાટકની જનતાનું ભવ્ય જીત આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યું….
વાપી શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ💐🙏🏻 આજ રોજ વાપી શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીને બહુમતી આપી ભવ્ય જીત અપાવી તેનાં સંદર્ભમાં સરદાર પટેલજીને પુષ્પહાર પહેરાવી મીઠાઈ ખવડાવી, અને ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યું અને કર્ણાટકની જનતાનું ભવ્ય જીત આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યું…. આ કાર્યક્રમમાં વાપી શહેર અને તાલુકાના પ્રમુખ, સભ્યો, મહિલા પ્રમુખો, યુથ કાંગ્રેસ, પ્રદેશના હોદેદારો, આગેવાનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા…. 🙏🏻🙏🏻💐💐✋🏻✋🏻
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating