આર.કે.દેસાઈ કૉલેજ ઑફ એજયુકેશન, વાપીમાં F.Y.B.Ed. Sem-2ના તાલીમાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2022-23 માં યુનિવર્સિટી પરીક્ષામાં કૉલેજ કક્ષાએ ઝળક્યા…..
આર.કે.દેસાઈ કૉલેજ ઑફ એજયુકેશન, વાપીમાં F.Y.B.Ed. Sem-2ના તાલીમાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2022-23 માં યુનિવર્સિટી પરીક્ષામાં કૉલેજ કક્ષાએ ઝળક્યા….. આર.કે.દેસાઈ કૉલેજ ઑફ એજયુકેશન, વાપીમાં F.Y.B.Ed. Sem-2 ના તાલીમાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2022-23 માં VNSGU, સુરત દ્વારા લેવાયેલ પરીક્ષામાં કૉલેજ કક્ષાએ સૌથી વધુ CGPA પ્રાપ્ત કરી કોલેજના F.Y.B.Ed. Sem – 2માં ટોપ ફાઈવ ટોપર બની કોલેજનું ગૌરવ વધાર્યું છે.જેમાં નાયકા હિતેશભાઈ રાજુભાઇ 10.00 CGPA સાથે પ્રથમ ક્રમ , પટેલ પૂર્વી કાલિદાસ 9.97 અને ઠાકરે રંજીતાબેન શુકરિયાભાઈ 9.97 CGPA સાથે દ્વિતીય ક્રમ, પટેલ ટ્વીષા સુરેશભાઈ 9.60 અને યાદવ કેતકી જીતેન્દ્રભાઈ 9.60 CGPA સાથે તૃતીય ક્રમ , પટેલ મૈત્રી દિલીપભાઈ 9.56 અને વિશ્વકર્મા જ્યોતિ રાજારામ 9.56 CGPA સાથે ચોથો ક્રમ , ટંડેલ નિલીમાબેન પ્રવીણભાઈ 9.52 અને પટેલ વૃતિકાબેન શૈલેષભાઇ 9.52 CGPA સાથે પાંચમો ક્રમ પ્રાપ્ત કરી જ્વલંત સિદ્ધિ મેળવી હતી. આ ઉચ્ચ સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ એ શુભેચ્છા પાઠવી હતી તેમજ કોલેજના આચાર્યા ડૉ.પ્રીતિ ચૌહાણે પણ શુભેચ્છાઓ પાઠવી તાલીમાર્થીઓ વધુ ઉચ્ચ સિદ્ધિઓ ભવિષ્યમાં પણ મેળવતા રહે એ માટે વધુ પ્રોત્સાહન પાઠવ્યા હતા.સંસ્થાના સર્વ પ્રાધ્યાપકોએ પણ આનંદ વ્યક્ત કરી તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating