વલસાડ EMRI Green Health Service ના સ્ટાફ ના માતા ના હેલ્થ ચેક અપઃ કેમ્પ તાકી mothers day ઉજવાયો ।
વલસાડ EMRI Green Health Service ના સ્ટાફ ના માતા ના હેલ્થ ચેક અપઃ કેમ્પ તાકી mothers day ઉજવાયો ।વલસાડ જિલ્લા માં EMRI Green Health ના જુદાં જુદાં પ્રોજેક્ટ જેમ કે 108, Khilkhikat, MHU(આરોગ્ય સંજીવની ), ધનવન્તરી રથ, 181, MVD ના સ્ટાફ ના માતા નું વિના મુલે બોડી ચેક up કાર્યક્રમ યોજવામાં આવિયો હતો. આ કેમ્પ માં આરોગ્ય સંજીવની અને ધનવન્તરી રથ પોતાના બેસ લોકેશન પર કેમ્પ નો કાર્યક્રમ યોજવામાં આવિયો હતો. જુદાં જુદાં પ્રોજેક્ટ ના માતા નું હેલ્થ ચેક up કરવા માં આવિયું હતુ।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating