આજ ના 26મી જાન્યુઆરી 75 માં પ્રજાસત્તાક દિન નિમિતે જય જોહાર યુવા ગ્રુપ,- કોલવેરા દ્વારા ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું।

Views: 313
1 0

Read Time:52 Second

કપરાડા માં આવેલું કોલવેરા ગામે પહેલીવાર કોલવેરા હિલ સ્ટેશન ઉપર પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। આજ ના 26મી જાન્યુઆરી 75 માં પ્રજાસત્તાક દિન નિમિતે જય જોહાર યુવા ગ્રુપ,- કોલવેરા દ્વારા ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમાં ગામ ના સરપંચ અને વડીલો , ભાઈઓ અને બહેનો મોટી સખ્યા માં હજાર રહ્યા હતા.૨૦૨૩ ના ૧૫ મી ઓગસ્ટ નું પણ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું,અને આવીજ રીતે આગળ ધ્વજવંદન હિલ સ્ટેશન પર કરવામાં આવશે,અને આદિવાસી સમાજ અને લોકો માં જનજાગૃતિ લાવવાનું કામ યૂવા ભાઈઓ કરશે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like