શ્રી એલ જી. હરીઆ મલ્ટી પર્પઝ સ્કૂલ શ્રી રાજરાજેશ્વરીવિદ્યામંદિર દ્વારા તારીખ 30/09/2022 ના રોજ આંતરશાળા સ્પોર્ટ્સ ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું
. શ્રી રાજરાજેશ્વરીવિદ્યામંદિર દ્વારા તારીખ 30/09/2022 ના રોજ આંતરશાળા સ્પોર્ટ્સ ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું એમાં શ્રી એલ. જી હરીઆ મલ્ટી પર્પઝ સ્કૂલના વિદ્યાર્થી- “ધોરણ 12 નાઆયુષમિશ્રા અને ધોરણ 11 ના અમન સીંગ ” જેઓ એ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી વિજય મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના આચાર્ય શ્રી બિન્ની પોલ શાળાના મેનેજમેન્ટ અને શિક્ષકો દ્વારા ખૂબ જ અભિનંદન પાઠવવામાં આવે છે।
Average Rating