આદિજાતિઓના સર્વાંગીણ વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે।

Views: 371
1 0

Read Time:1 Minute, 6 Second

આદિજાતિઓના સર્વાંગીણ વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.”સુરત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ જેમા આદિજાતિ વિકાસના કાર્યો અંતર્ગત ૨૦૨૨-૨૩ના વર્ષ માટે નવ આદિજાતિ તાલુકાઓમાં રૂ.૨૭૩૭ લાખની જોગવાઈ સામે રૂ.૩૩૪૯ લાખનું આયોજન કરીને ૯૬૫ વિકાસકામોને મંજુરી આપી તથા જિલ્લાના ચાર તાલુકાના ૪ ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળ રૂ. ૧૮૬.૮૦ લાખના ૧૨૨ વિકાસકામોને મંજૂરી આપી આ બેઠકમાં સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યોશ્રી ઈશ્વરભાઈ પરમાર, શ્રી વી.ડી.ઝાલાવાડીયા, શ્રીમતી ઝંખનાબેન પટેલ, સુરત જિલ્લા ભાજપા પ્રમુખશ્રી સંદિપભાઈ દેસાઈ તથા વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like