આજરોજ તા.30/6/22ના રોજ *ખેરગામ તાલુકાના વેણ ફળીયા ખાતે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી વધુ અભ્યાસઅર્થે કપરાડા જઈ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં માં વલસાડ જિલ્લામાં પ્રથમ આવી ખેરગામનું નામ રોશન કરનાર વિદ્યાર્થીનીનું ખેરગામ તાલુકાના યુવા આદિવાસીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું।

Views: 832
1 0

Read Time:1 Minute, 47 Second

આજરોજ તા.30/6/22ના રોજ *ખેરગામ તાલુકાના વેણ ફળીયા ખાતે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી વધુ અભ્યાસઅર્થે કપરાડા જઈ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં માં વલસાડ જિલ્લામાં પ્રથમ આવી ખેરગામનું નામ રોશન કરનાર વિદ્યાર્થીનીનું ખેરગામ તાલુકાના યુવા આદિવાસીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું,ઉપરાંત ધોરણ 1-5 ના વિદ્યાર્થીઓ માટે હું મારા ગામ ખેરગામને આદર્શ ગામડું બનાવવા શું કરી શકું!!”એ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ હતું અને વકૃત્વ સ્પર્ધા મા ભાગ લેનાર નાના બિરસા ઓ ને સન્માન પત્ર આપવામાં આવ્યું**જિલ્લામાં પ્રથમ આવનાર ખુશ્બૂ બેન ને છાંયડો હોસ્પિટલ ના સંચાલક ર્ડો. નિરવ પટેલ દ્વારા સાલ ઓઢાડી*સન્માન પત્ર આપી અને ભારત દેશ નુ બંધારણ ની બુક આપવામાં આવી*સાથે *પ્રાથમિક શાળા ના પ્રિન્સિપલશ્રી ને પણ બંધારણ ની બુક આપવામાં આવી અને સમય મળ્યે બાળકો ને બંધારણ વિશે ની માહીતી આપશો ની વાત કરવામાં આવી.અને ત્યાર બાદ સ્કૂલ મા વૃક્ષારોપણ કરવામાં આવ્યું**જ્યાં શાળાના શિક્ષક મિત્રો, સામાજિક આગેવાનો કીર્તિ ભાઈ,હિરેન પટેલ,મીંન્ટેશ પટેલ હાજર રહ્યા હતાં।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like