વાપી એસ ટી ડેપો ના 300 જેટલા કર્મચારીઓ આજ રોજ કાળી પટ્ટી ધારણ કરી શુત્રોચર કરી સરકાર સુધી અવાજ બુલંદ કર્યો હતો।
વાપી એસ ટી ડેપો ના 300 જેટલા કર્મચારીઓ આજ રોજ કાળી પટ્ટી ધારણ કરી શુત્રોચર કરી સરકાર સુધી અવાજ બુલંદ કર્યો હતો જેમાં ખાસ કરીને કિક્ષ કર્મચારી ના ગ્રેડ પે માં સુધારો રાજ્યસરકાર ના ધોરણે મોંઘવારી ભાથું.નાઈટ એલાઉંશ માં વધારો. પાર્ટ ટાઇમ કર્મચારી ને કાયમી કરવા તેમજ એકસ ગ્રેશિયા બોનસ આપવું. લિવેંકેશમેંટ નુંચૂકવનું કરવું. જેવા મુદ્દા ને ડ્યાનમાં લઈ આજ રોજ વલસાડ વિભાગ ના તમામ કર્મચારીઓ એસ ટી પ્રીમાઈશિશ ની બહાર કાળી પટ્ટી ધારણ કરી ઘંટનાદ કરી શૂત્રોચર કરવામાં આવેલ છે વાપી ડેપો ના કામદારો એ પણ વલસાડ વિભાગ ના મહામંત્રી ધનસુખ એમ પટેલ ની આગેવાની હેઠળ આજ રોજ તમામ કર્મચારીઓ સાથે શુત્રોચાર કરી વિરોધ નોંધાવામાં આવેલ છે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating