02/11/2022 રોજ પારડી વિધાન સભા અને વાપી શહેર કોંગ્રેસ સમિતી દ્વારા ગુજરાતના રાજકોટના મોરબી જિલ્લામાં જે ઝૂલતો પુલ ટૂટી ગયેલ હતો અને જેમાં આશરે 200 થી વધુ લોકો નદીના પુલ પરથી નીચે નદીમાં ડુબી જવાથી મૃત્યુ પામ્યા હતા જેનાં સંદર્ભમાં વાપી ચાર રસ્તાથી અંબામાતા મંદીર કેન્ડલ માર્ચ મૌન રેલી કાઢી મૂત્યુ પામેલા લોકના દિગવંત આત્માને શાંતિ મળે અને હૃદય પૂર્વક શ્રદ્ધાંજલી અને પ્રાર્થના ગાઈને 2 મિનિટનો મૌન પાડી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી…🙏🏻🙏🏻💐💐
Average Rating