શિવરાત્રી કાર્યક્રમ આમંત્રણ।
🕉️ *શિવરાત્રી કાર્યક્રમ આમંત્રણ*🕉️*સમાજના તમામ સભ્યો ને જણાવતા* *આનંદ થાય છે કે* *આ વર્ષ નો શિવરાત્રી નિમિત્તે પુજા કરવાનો કાર્યક્રમ તારીખ 18 ફેબ્રુઆરી ‘2023 ના સવારે ૮.૩૦ કલાકે રાખેલછે.**સ્થળ @ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ.ને.હાઈવે નંબર ૪૮.**આપ દરેક ભૂદેવ બંધુઓ ને સહ પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આપને સમાજ દ્વારા ભાવ ભર્યુ આમંત્રણ પાઠવીએ છીએ. ફલાહાર ( ફરાળ )*બનાવવાની સંખ્યાની આગોતરી જાણકારી માટે ખાસ આપ**આપના પરિવાર ના જેટલા સભ્યો કાર્યક્રમમાં આવવાના હોય તે મુજબ સંખ્યા જણાવવા વિનંતી છે અને જેમને પુજા મા બેસવું હોઈ તે પણ પોતાના નામ લખાવશો.* *અહીયાં જણાવેલ નામ ઉપર મોબાઈલ કોલ અથવા વોટસપ અથવા સાદો મેસેજ કરી આપના પરિવારના સભ્યો ની સંખ્યા 15 ફેબ્રુઆરી ‘2023 સુધીમા નોંધાવી દેવા આપ સૌને નમ્ર વિનંતી કરીએ છીએ.**મિતેશ ત્રિવેદી -9725809821**ધનશ્યામ પંચોલી -9909941100**અમિત ભટ્ટ -9824302316**કૌશલ પંડયા -9824138454**જાગૃત જાની -9427127737**કુશલ શુકલા -9428713533**જયેશ પાઠક-9824925847**પિયુષભાઇ જોશી – 9227689489**હિતેશભાઈ જોશી – 9376855207**મિતેશ ત્રિવેદી**પ્રમુખ**ઘનશ્યામ પંચોલી**સેક્રેટરી**🙏જય પરશુરામ 🙏**🙏સૌનો સાથ સમાજ નો વિકાસ 🙏**શિવરાત્રી ની પુજા મા નીચે મુજબ ની વસ્તુ લઈ ને આવવાની છે.**Ganpati ni murti**Shivji ni murti athava shiv ling- 1**Thali-2**Vatki-2**Chamchi-2**Besvana asan-1**Napkin-1**Tamba na kadash -1*મિતેશ ભાઈ ત્રિવેદીપ્રમુખકાનાભાઇ પંચોલીસેક્રેટરી.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating