🙏🏻જય પરશુરામ🙏🏻*શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી*દ્વારા આજરોજ શનિવારે તા.18/02/2023 ના રોજ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ,સલવાવ ખાતે મહાશિવરાત્રીના ઉત્સવ રુપે સમુહ પુજન કાર્યક્રમ રાખેલ જે ની શુભ શરુઆત સવારે 9-00 વાગ્યે દીપ પ્રાગટ્ય સાથે મંત્રોચ્ચાર થી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો।
જય પરશુરામ🙏🏻*શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી*દ્વારા આજરોજ શનિવારે તા.18/02/2023 ના રોજ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ,સલવાવ ખાતે મહાશિવરાત્રીના ઉત્સવ રુપે સમુહ પુજન કાર્યક્રમ રાખેલ જે ની શુભ શરુઆત સવારે 9-00 વાગ્યે દીપ પ્રાગટ્ય સાથે મંત્રોચ્ચાર થી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. સમાજના પ્રમુખશ્રી મિતેશભાઈ ત્રીવેદી ,ટ્રસ્ટી શ્રી ચૈતન્ય ભાઈ ભટ્ટ, અગ્નીત ભાઈ જાની, સોહમ ભાઈ જોશી, પારસ ભાઈ ત્રિવેદી, પિયુષ ભાઈ જોશી,ભદ્રેશભાઈ પંડયા, હરીશભાઈ મહેતા,જયેશભાઈ પાઠક, પરેશ ભાઈ પુરોહિત,હાર્દિક ભાઈ મહેતા,જગૃતભાઈ જાની,પ્રકાશ ભાઈ જાની ઘનશ્યામ ભાઈ અને ઉત્તર ભારતીય બ્રહ્મ સમાજ ના પ્રમુખ રાકેશ ભાઈ ત્રિપાઠી અને એમની ટીમ વિપ્ર સમાજ ના પ્રમુખ શ્રી નવરત્ન મિશ્રા અને એમની ટીમ અને શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ સલવાવ ના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ઓ પુજય સંત શ્રી પુરાણી સ્વામી મહારાજ અને પૂજ્ય કપીલ સ્વામી મહારાજ અને ડી.વાય.એસ.પી સાહેબ શ્રી બી.એન.દવે તથા પીઆઈ સાહેબ શ્રી સરવૈયા અને ઉપસ્થિત સૌ મહાનુભાવો ની હાજરીમાં મુખ્ય યજમાન તરીકે શ્રી નિલેશ ભાઈ ભટ્ટ અને શ્રીમતી અલ્પાબેન ભટ્ટ બેઠા હતા એમની સાથે 37ભુદેવો એ આ કાર્યક્રમમાં પુજા નો લાભ લીધો હતો અને કુલ 300થી વધુ ભુદેવો એ આજે સ્વામી નારાયણ સ્કુલ સંકુલમાં ફળાહાર નો લાભ લીધો હતો અને પુજન વિધી પુર્ણ થયેથી બ્રહ્મ સમાજ ના પ્રમુખ શ્રી એ પુજનીય સંતો નું સાલ ઓઢાડીને સન્માન કર્યુંહતું અને સંતૉ એ પુજાવીધી કરાવવા આવેલ બ્રાહ્મણ નું સન્માન કર્યુ હતુ અને બ્રહ્મ સમાજ ની ઐકતા અને ઉત્તરો ઉત્તર વિકાસ થાય એવા આશીર્વાદ આપ્યા હતા અને આ કાર્યક્રમ ને શ્રી મિતેશ ભાઈ ત્રિવેદી, સૌ ફળાહાર નો લાભ લઈ ફરી મળવા ના કોલ આપી છુટા પડ્યા હતા. મિતેશ ભાઈ ત્રિવેદીપ્રમુખઘનશ્યામ ભાઈ પંચોલીમંત્રી🙏🏻સૌ નો સાથ સમાજ નો વિકાસ 🙏🏻
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating