શ્રી લુહાર સુથાર જ્ઞાતિ મંડળ વાપી ની આજરોજ સમાન્ય સભા અને વિશ્વકર્મા પૂજામાં સર્વ જ્ઞાતિજનો એ હાજરી આપી જેમાં ઉમરગામ વાપી સેલવાસ દમણ પારડી ઉદવાડા તેમજ અન્ય સ્થળોએ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હંમેશા સાથે દ્રષ્ટિ મંડળ દ્વારા નવા પ્રમુખની શ્રી વિમલભાઈ ચૌહાણ ની નિમણુક કરવામાં આવી।

Views: 625
1 0

Read Time:1 Minute, 46 Second

શ્રી લુહાર સુથાર જ્ઞાતિ મંડળ વાપી ની આજરોજ સમાન્ય સભા અને વિશ્વકર્મા પૂજામાં સર્વ જ્ઞાતિજનો એ હાજરી આપી જેમાં ઉમરગામ વાપી સેલવાસ દમણ પારડી ઉદવાડા તેમજ અન્ય સ્થળોએ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હંમેશા સાથે દ્રષ્ટિ મંડળ દ્વારા નવા પ્રમુખની શ્રી વિમલભાઈ ચૌહાણ ની નિમણુક કરવામાં આવી સર્વ સ્ટ્રસ્ટી મંડળ દ્વારા સાથે નવી કારોબારી કમિટી નિ રચના કરવા માં આવી જેમાં યુવા વર્ગ ની પણ રચના કરવામાં આવી એવી હાલની ટીમ કમિટી ત્રણ વર્ષ દરમિયાન ઘણું સારું કાર્ય કર્યું હતું શ્રી રમેશભાઈ પરમાર ના હસ્તે નવા પ્રમુખ શ્રી વિમલભાઈ ચૌહાણ ને ફુલબૂચ આપી અભિનંદન શુભેચ્છા પાઠવી તદુપરાંત કાર્યક્રમમાં વિશ્વકર્મા પૂજા તેમ જ વડીલો જ્ઞાતિના આગેવાનો ને સન્માનિત કરવામાં આવ્યા સાથે વિશ્વકર્મા દાદા ના સંપૂર્ણ વિશે માહિતી માટે પધારેલ વક્તા શ્રી એ માહિતી આપી સમાજને સાથે મહાપ્રસાદ સર્વ જ્ઞાતિ જનો એ લઈ આનદ ઉલાશ સાથે કાર્યક્રમ સુંદર સફળ રહ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સર્વ જ્ઞાતિજનો શ્રી લુહાર સુથાર જ્ઞાતિ મંડળ ખૂબ ખૂબ આભાર કરે છે સર્વે શ્રી નો જય વિશ્વકર્મા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like