રાત્રીના સમયે એકાંત રસ્તા ઉપર આવતા જતા રાહદારીઓને રોકી ચપ્પુ બતાવી મોબાઇલ ફોનની લુંટ કરતી ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડી।

Views: 559
1 0

Read Time:8 Minute, 8 Second

રાત્રીના સમયે એકાંત રસ્તા ઉપર આવતા જતા રાહદારીઓને રોકી ચપ્પુ બતાવી મોબાઇલ ફોનની લુંટ કરતી ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડી વણશોધાયેલ ઘટના -૦૪ ગુનાઓ શોધી કાઢતી સરત શહેર કાઈમ બ્રાચસુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટુ-વ્હીલર મોટર સાયકલ ઉપર સવાર થઇ દિવસે મોબાઇલ સ્નેચીંગના બનાવો બનતા હોય અને રાત્રીના સમયે એકાંત રસ્તા ઉપર રાહદારીઓને રોકી ડરાવી ધમકાવી ચપ્પુ બતાવી મોબાઇલ ફોનની લુંટ કરી ટોળકી સક્રીય હોય પોલીસ કમિશ્નરશ્રી તથા અધિક પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ સુરત શહેર નાઓ દ્વારા આવી ટોળકીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દેવા સારૂ જરૂરી સુચના આપેલ. જે સુચના અન્વયે નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઈમ તથા મદદનીશ પોલીસ કમિશનરશ્રી ક્રાઈમ નાઓના માર્ગદર્શન આધારે પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી ક્રાઇમ બ્રાન્ચના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓ પોતાની ટીમ સાથે વર્કઆઉટમાં હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે અમરોલીથી ઉતરાણ તરફ જતા ગરનાળા પાસે આવેલ વેણીનાથ મંદીર પાસે રોડની સાઇડ માંથી નીચે મુજબના આરોપીઓને સ્પેન્ડર મોટર સાયકલ નં:-GJ-05-MW-2257 તથા અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ:-૦૪ સાથે ઝડપી પાડેલ છે. આરોપીઓના નામો-(૧) બસંત ઉર્ફે બાસુ S/O દયાનીધી પ્રધાન ઉ.વ.૨૩ ધંધો:-એમ્બ્રોઇડરી ઓપરેટર રહે. શ્યામ રેસીડન્સી, મકાન નં:- ૧૦૨, રામદેવ મંદિરની પાછળ, સાયણગામ, તા.ઓલપાડ જિલ્લો:-સુરત મુળવતન:-સમાગામ, થાના:-પુરૂસોત્તમપુર પોસ્ટ-પુરૂસોત્તમપુર જિલ્લો:-ગંજામ ઓરિસ્સા(૨) દિપક ઉર્ફે દીપુ S/O કુમાર જૈના ઉ.વ.૨૦ ધંધો:- રોલ પાલીસ રહે. ગુ.હાઉ.બોર્ડ, અમરોલી, સુરત મુળવતન:-સમા ગામ, થાના:-પુરૂસોત્તમપુર પોસ્ટ-પુરૂસોત્તમપુર જિલ્લો:-ગંજામ ઓરિસ્સા(૩) મીતન ઉર્ફે મિથુન S/O સીમાંચલ બિસોઇ ૩.૧.૨૩ ધંધો:-એમ્બ્રોઇડરી ઓપરેટર રહે.મકાન નં:-૮૫, રૂમ નં:-૦૮, ક્રિષ્ણા નગર સોસાયટી, ગુજરાત હાઉસીંગ સોસાયટી, અમરોલી, સુરત મુળવતન-ડી-સીંગીપુર ગામ, થાના:- ગંગાપુર, પોસ્ટ:-સીગીપુર જિલ્લો:-ગંજામ ઓરિસ્સા

૨) દિપક ઉર્ફે દીપુ S/O કુમાર જૈના ઉ.વ.૨૦ ધંધો:- રોલ પાલીસ રહે. ગુ.હાઉ.બોર્ડ, અમરોલી, સુરત મુળવતન:-સમા ગામ, થાના:-પુરૂસોત્તમપુર પોસ્ટ-પુરૂસોત્તમપુર જિલ્લો:-ગંજામ ઓરિસ્સા(૩) મીતન ઉર્ફે મિથુન S/O સીમાંચલ બિસોઇ ૩.૧.૨૩ ધંધો:-એમ્બ્રોઇડરી ઓપરેટર રહે.મકાન નં:-૮૫, રૂમ નં:-૦૮, ક્રિષ્ણા નગર સોસાયટી, ગુજરાત હાઉસીંગ સોસાયટી, અમરોલી, સુરત મુળવતન-ડી-સીંગીપુર ગામ, મજકુર આરોપીઓની યુક્તિ-પ્રયુક્તિથી પુપરછ કરતાં જણાવેલ છે કે, આોપીઓ ભેગા મળી અમરોલી ગુજરાત હાઉસીંગ બોર્ડથી વહેલી સવારે તેમજ સાંજના સમયે સ્પેન્ડર મો.સા. નં:-GJ-05-MW-2257 ઉપર ત્રણ સવારી નિકળી એકાંત રસ્તા ઉપર આવતા જતા રાહદારીઓને રોકી તેઓને ડરાવી ધમકાવી, ચપ્પુ બતાવી મોબાઇલ ફોનની લુંટ કરેલ છે. તેઓએ જાન્યુઆરી-૨૦૨૩ ઉતરાયણના દિવસે સાંજના સમયે અમરોલી અંજની રેલ્વે ફાટક પાસે એક ઇસમને ડરાવી ધમકાવી માર મારી તેની પાસેથી કાળા તથા ભુરા કલરનો વીવો કંપનીનો મોબાઇલ ફોન ઝુંટવી દિધેલો. તેમજ ગઇ તા.૦૩/૦૩/૨૦૨૩ ના રોજ વહેલી સવારે સેખપુરગામની સીમમાં આવેલ સુગલ ટેક્ષટાઇલ નામની ફેક્ટરી પાસે એક ઇસમને ચપ્પુ બતાવી ડરાવી ધમકાવી તેની પાસેથી સફેદ કલરનો ઓપો કંપનીનો મોબાઇલ ફોનની લુંટ કરેલ તેમજ તે જ દિવસે સાંજના સમયે ખોલવડગામની સીમમાં આવેલ એક ફાર્મ હાઉસ પાસે નાના પુલીયા ઉપર બેસેલ ઇસમને ડરાવી ધમકાવી ચપ્પુ બતાવી તેની પાસેથી સફેદ કલરનો ઓપો કંપનીના મોબાઇલ ફોન લુંટી લીધેલ. તેમજ ગઇ તા.૧૫/૦૩/૨૦૨૩ના રોજ અમરોલી સાયણ રોડ વસવારી મોટી કેનાલ થી સેગવાગામ તરફ જવાના કાચા રસ્તા પર રાત્રીના સમયે એક ઇસમના પેટમાં ચપ્પુના ઘા મારી તેમની પાસેથી એક ગોલ્ડન કલરનો ઓપો કંપનીનો મોબાઇલ ફોન લુંટી કરેલ હોવાની કબુલાત કરી નીચે મુજબના વણ- શોધાયેલ ૦૪ ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવેલ છે।ડીટેક્ટ થયેલ ગુના(૧) અમરોલી પો.સ્ટે. A- પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૦૪૨૩૦૫૫૫ ઇ.પી.કો. કલમ ૩૯૪, ૩૯૭, ૩૪૧, ૧૧૪તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ (૪) કામરેજ પો.સ્ટે. A- પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૦૨૩ ૦૮૨૩ ઇ.પી.કો. કલમ ૩૯૨, ૧૧૪ મુજબ(૨) અમરોલી પો.સ્ટે. A-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૪૨૨૩૦૭૨૨ ઇ.પી.કો. કલમ ૩૯૨, ૩૯૪, ૧૧૪ મુજબ (૩) કામરેજ પો.સ્ટે. A- પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૦૨૩ ૦૮૧૯ ઇ.પી.કો. કલમ ૩૯૨, ૧૧૪ મુજબ- આરોપીઓનો ગનાહીત ઇતિહાસ * બસંત ઉર્ફે બાસ S/O દયાનીધી પ્રધાનઅમરોલી પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. 11210004212108 ઇ.પી.કો. કલમ ૩૯૪, ૩૯૫, ૧૧૪ મુજબ અમરોલી પાસા અટકાયતી ક્રમાંક:-BPA56/0008/2022 તા.૩૦/૦૩/૨૦૨૨ અમરોલી પો.સ્ટે. બી- 11210004212108 જી.પી.એકટ કલમ ૧૪૨ મુજબ અમરોલી પો.સ્ટે. બી-11210004230098 જી.પી.એકટ કલમ ૧૪૨ મુજબ* દિપક ઉર્ફે દીપ S/O કમાર જૈનાકતારગામ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૦૦૨૧૨૧૧૮૪૭ ઇ.પી.કો. કલમ ૩૯૨, ૩૯૭, ૧૧૪, ૪૧૧ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ કતારગામ પાસા અટકાયતી ક્રમાંક: BPA56/0006/2022 તા.૨૬/૦૧/૨૦૨૨ કતારગામ પો.સ્ટે. બી-પાર્ટ ગુ.ર.નં.11210021221043, જી.પી.એકટ કલમ ૧૪૨ મુજબકતારગામ પો.સ્ટે. બી-પાર્ટ ગુ.ર.નં.11210021221082 જી.પી.એકટ કલમ ૧૪૨ મુજબ કતારગામ પો.સ્ટે. બી-પાર્ટ ગુ.ર.નં.11210021230003 જી.પી.એકટ કલમ ૧૪૨ મુજબ* મીતન ઉર્ફે મિથુન S/O સીમાંચલ બિસોઇઅમરોલી પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. 11210004212108 ઇ.પી.કો. કલમ ૩૯૪, ૩૯૫, ૧૧૪ મુજબકબજે કરેલ મદામાલસ્પેન્ડર મો.સા. નં:-GJ-05-MW-2257 કિ.રૂ.૪૦,૦૦૦/-કાળા તથા ભુરા કલરનો વીવો કંપનીનો મોડેલ નં:-Y-91 મોબાઇલ ફોન કિ.રૂા.૫,૦૦૦/-૪ સફેદ કલરનો ઓપો કંપની નો મોડેલ નં:-A-16-E મોબાઇલ ફોન કિ.રૂ. ૯,૫૦૦/-ગોલ્ડન કલરનો ઓપો કંપનીનો GPH-2239 મોબાઇલ ફોન કિ.રૂ. ૧૦,૦૦૦/-સફેદ કલરનો ઓપો કંપની નો મોડેલ નં:-A-53, 4/64 GB મોબાઇલ ફોન કિ.રૂ.૪,૫૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧,૦૯,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like