વાપી નગર પાલીકા પાણી વિભાગ ટીમ દ્વારા Ro ફિલ્ટર પ્લાન્ટ પાણીનું વેચાણ કરતાં વેપારીઓનું દુકાનો સીલ કરવામાં આવ્યું હતું।
વાપી નગર પાલીકા પાણી વિભાગ ટીમ દ્વારા Ro ફિલ્ટર પ્લાન્ટ પાણીનું વેચાણ કરતાં વેપારીઓનું દુકાનો સીલ કરવામાં આવ્યું હતું જેમાં ભૂગર્ભ પાણીનું ગેરકાયદેસર બોરીંગનું પાણી વેચાણ નહીં કરી શકો તેવું નગરપાલીકા પાણી વિભાગ ટીમ દ્વારા જણાવવામાં આવ્યું.. જેનાં કારણે 15 જેટલી વિવિધ દુકાનો સીલ મારવામાં આવ્યું વાપીની જનતાને અને વેપારીઓને પીવાનું પાણી માટે ઘણી તકલીફ પડી રહી છે અને જે નગરપાલીકા ને કામ કરવાનું તે કરવામાં નગર પાલીકા સતામાં બેઠેલા (પ્રમુખ, ઉપપ્રમુખ, અને કારોબારી ચેરમેન) અને તદન નિષ્ફળ રહી છે જેના સંદર્ભમાં નગર પાલીકા ટીમ સાથે સભાખંડમાં બેઠક કરી તમામ વેપારીઓનું માંગ સ્વીકારવાની અને ધંધો ચાલું કરવા માંગ કરી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating