વલસાડ વિદ્યામૃત વર્ષીની ભાગવત કથા ને વિરામ અપાયો ।

Views: 326
2 0

Read Time:1 Minute, 33 Second

વલસાડ વિદ્યામૃત વર્ષીની ભાગવત કથા ને વિરામ અપાયો //વલસાડ માં ચાલી રહેલી પ્રફુલભાઇ શુક્લ ની 843મી વિદ્યામૃત વર્ષીની ભાગવત કથા ને આજે ભક્તિભાવ પૂર્વક વિરામ અપાયો હતો યુવા કથાકાર આશિષભાઇ વ્યાસ દ્વારા માનનીય ઉદબોધન કર્યું હતું ભીડભંજન મહાદેવ ના મહંત શ્રી શિવજી મહારાજ એ આશીર્વાદ આપ્યા હતાં આ પ્રસંગે કથામાં સહભાગી બનનારા કાર્યકરો નું સન્માન કરવામાં આવ્યું હતું નિનાદ ભટ્ટ અને નિધિ ભટ્ટ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ આ કથા ને યાદગાર કથા કહી હતી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રોતા ઓં એ પ્રફુલભાઇ શુક્લ ને ભાવભરી વિદાઈ આપી હતી આવતી તા,7 મી જૂન થી તિથલ રોડ પર જય માતાજી ગોધામ માં પ્રફુલભાઇ શુક્લ ની 844મી રઘુનાથ ગાથા માનસ મનોરથી રામ કથા નૉ આરંભ થયુ રહ્યો છે જેની તૈયારી માં બકુલભાઈ રાજગોર, બંકીમભાઇ ભટ્ટ , દિનેશભાઇ ચૌહાણ, લક્ષ્મીબેન બારોટ, સહીત ગોસેવકો તડામાર તૈયારી કરી રહ્યા છે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like