વિકસિત ભારતનું પ્રણ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા”।

Views: 245
1 0

Read Time:1 Minute, 14 Second

વિકસિત ભારતનું પ્રણ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા”।ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે આયોજિત “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું મારા મતવિસ્તાર મોડાસાના જીતપુર ખાતે ઉષ્માભેર સ્વાગત કરી આ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે માન. વડાપ્રધાનશ્રી Narendra Modi સાહેબના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel જીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી આપી આ યોજનાઓનો લાભ લીધેલ લાભાર્થીઓને કીટનું વિતરણ કરી વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like