આજ રોજ વાપી એસ.ટી ડેપો દ્વારા દાહોદ વિસ્તાર ના મુસાફર ની માંગણી ને દયાને લેતા સ્લીપર કોચ બસ નું ઉદઘાટન।
આજ રોજ વાપી એસ.ટી ડેપો દ્વારા દાહોદ વિસ્તાર ના મુસાફર ની માંગણી ને દયાને લેતા સ્લીપર કોચ બસ નું ઉદઘાટન। વાપી નગર પાલિકા ના કોર્પોરેટર અને વાપી નગર પાલિકા ના આરોગ્ય સમિતિ ના ચેરમેન શ્રી સુરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ જેમાં વાપી ડેપો મેનેજર માં સાહેબ . એ.ટી. આઇ ધનસુખ પટેલ તેમજ અન્ય કર્મચારી ઉપસ્થિત રહી બસ ને લીલી ઝંડી આપવામાં આવેલ બસ નો વાપી થી ઉપાડવાનો સમય સાંજે 19.00 વાગ્યા નો અને દાહોદ થી પણ સાંજે ઉપડી સવારે વાપી પહોંચી જશે જે વાપી ઉદ્યોગનગર માં કામ કરતા કામદાર ને ઉપયોગી નીવડશે।
Average Rating