અસલી શિવસેના ના નિર્ણય ને ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસ.આર.પાટીલ,મહારાષ્ટ્ર મુખ્યમંત્રી એકનાથ શિંદેને શુભેચ્છા પાઠવી હતી।
મહારાષ્ટ્ર વિધાનસભા | અધ્યક્ષના ‘એકનાથ શિંદે જૂથ જ | અસલી શિવસેનાના નિર્ણયને ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ છે. એસ.આર.પાટીલ સહીતના | શિંદે શિવસેનાના કાર્યકરોએ વધાવી લઇ મુખ્યમંત્રી એકનાથ શિંદેને | શુભેચ્છા પાઠવી હતી. સુપ્રીમ કોર્ટે | મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને ગેરલાયક | અરજીઓ પર ૩૧ ડિસેમ્બર | સુધી ચુકાદો આપવાનું કહ્યું હતું. ત્યારબાદ આ સમય મર્યાદાને | ૧૦ જાન્યુઆરી સુધી વધારવામાં આવી હતી. હવે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે।શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. રાહુલ નાર્વેકરે ઉદ્ધવ જૂથને મોટો ઝટકો આપ્યો સ્પીકર નાર્વેકરનો નિર્ણય જૂથની તરફેણમાં આવ્યો છે. સ્પીકરે ઉદ્ધવ જૂથની માંગને ફગાવી દીધી છે. “સ્પીકરે કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથ જ અસલી શિવસેના છે. ત્યારે વિધાનસભાના સ્પીકરે આપેલ ચુકાદાને ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ.આર.પાટીલે આવકાર્યો હતો અને ચુકાદાને વધાવી લઇ મુખ્યમંત્રી એકનાથ શિંદેને શુભેચ્છા પાઠવી હતી।
Average Rating