આજ રોજ વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વાપી ટાઉન પોલીસ ઇસ્પેક્ટર શ્રી સી.બી.ચૌધરી સાહેબના અધ્યક્ષતામાં અયોધ્યામાં ભગવાન રામના મંદીરનું તા.22/01/2024 સોમવાર ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થઈ જવા રહ્યું છે તેના સંદર્ભ માં વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમીતીના બેઠક બોલાવવામાં આવી હતી ।

Views: 345
1 0

Read Time:52 Second

આજ રોજ વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વાપી ટાઉન પોલીસ ઇસ્પેક્ટર શ્રી સી.બી.ચૌધરી સાહેબના અધ્યક્ષતામાં અયોધ્યામાં ભગવાન રામના મંદીરનું તા.22/01/2024 સોમવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થઈ જવા રહ્યું છે તેના સંદર્ભમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમીતીના બેઠક બોલાવવામાં આવી હતી ।જેમાં હિન્દુ ધર્મના અને મુસ્લિમ ધર્મનાં આગેવાનો હાજર રહ્યા હતા અને શાંતિ જળવાય રહે તે માટે અને કાયદાકીય રીતે કોઈ બનાવ ન બને તે બાબતે ઇસ્પેક્ટરશ્રી સી.બી ચૌધરી સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like