વાપી ડેપો માં આજ રોજ નિવૃત્તિ વિદાય સમારંભ રાખવામાં આવ્યો।
વાપી ડેપો માં આજ રોજ નિવૃત્તિ વિદાય સમારંભ રાખવામાં આવ્યો વાપી ડેપો માં કન્ડક્ટર તરીકે ફરજ બજાવતા મૂળ ઉત્તરપ્રદેશ ના વતની ફુલચંદ ભાઈ કુંભાર બેઝ ન 4720 જેઓ 32 વર્ષ સુધી વલસાડ વિભાગ ના વાપી ડેપો માં ફરજ બજાવી આજ રોજ વય મર્યાદા ના કારણે નિવૃત્ત થયેલ વાપી ડેપો મેનેજર માંહલાં સાહેબ ના પ્રમુખ પનાં હેઠળ સમારંભ રાખવામાં આવેલ જેમાં કર્મચારી મંડળ વલસાડ વિભાગ ના મહામંત્રી ધનસુખ એમ.પટેલ હાજર રહેલ અને તેઓ દ્વારા ફુલચંદ ભાઈ ને નિવૃત્તિ જીવન સુખમય .સંતિમય.ભક્તિમય જીવન વિતાંવવા શુભેચ્છા પાઠવી હતી તમામ કર્મચારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સુભેછાઓ પાઠવી હતી આભાર વિધિ ભરતભાઈ બારી દ્વારા કરવામાં આવેલ।
Average Rating