સરદાર ભિલાડવાલા બેંકની ચણોદ શાખાનાં અત્યાધુનિક સુવિધાયુક્ત નવા મકાનનું ઉદ્ઘાટન કર્યું.।
Views: 414






Read Time:37 Second
સરદાર ભિલાડવાલા બેંકની ચણોદ શાખાનાં અત્યાધુનિક સુવિધાયુક્ત નવા મકાનનું ઉદ્ઘાટન કર્યું.।આ ઉદ્ઘાટન પ્રસંગે વાપી ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશનના પ્રમુખ કમલેશભાઈ પટેલ, માજી ચેરમેન શ્રી અરવિંદભાઈ પ્રાગજીભાઈ દેસાઈ, બેંકના ડિરેક્ટરશ્રીઓ, મેનેજરો, સ્ટાફ મેમ્બરો અને નાગરિકો મોટી સંખ્યામાં ઊપસ્થિત રહ્યા હતા.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating