01/03/2024 શુકવારના રોજ કોંગ્રેસ સમીતી દ્વારા PWD સાહેબ ને આવેદન પત્ર અપાયું।
આપ શ્રી ને જાણવાનું છે વાપી માં ચાલતા ROB ના કામ માં કોન્ટ્રાકટર દ્વારા ખુબજ બેદરકારી અને ગેરરીતિ જોવા મળી રહી છે.વાપી પશ્ચિમ માં આવેલ ઇટાલિયન બકેરી થી લઇ ઝંડા ચોક સુધી ના બધાજ દુકાન વાળા, વેપારી અને રહીશો ઘણી સમસ્યાઓ ના સામનો કરી રહ્યા છે.1.ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, કોઈ પણ સંજોગો માં ત્યાં નહિ પોહોચિ શકે.2. જયાં પતરા મારેલ છે, ત્યાં ખુબજ ગંદગી, માટી અને ધૂળ રહે છે.૩. ઝંડા ચોક થી લઇ ને ચલા રોડ જીએસટી ભવન સુધી સર્વિસ રોડ ખુબજ ખસતા હાલત માં છે. જેની કારણે દિવસ દરમિયાન ખુબજ ધૂળ અને માટી ઉડે છે, જે વાપી ની જનતા ના સ્વસ્થ માટે ખુબજ હાનિકારક છે. તો તમને નિવેદન છે કે ત્યાં તાત્કાલિક રૂપે રસ્તો બનાવો.4. ઝંડા ચોક ને પતરા થી ઢાંકી દેવા માં આવ્યું છે. જેને તાત્કાલિક રૂપે દૂર કરી સાફ સફાઈ કરી આપવા માં આવે5. જ્યાં પતરા મારેલ છે ત્યાં emergency સેવાઓ માટે કોઈ પણ જગ્યા નથી છોડવા માં આવી से.6. દુકાનો ની સામે જે ROB ના કોન્ટ્રાકટર દ્વારા જે પત્રા મારેલ છે, એના કારણે કામ ધંધો યોપાટ થઈ ગયો છે.7. ઝંડા ચોક એક પવિત્ર જગ્યા છે ના આજુ બાજુ થી પતરા હટાવી દેવા. કારણ કે પતરા ની આડ માં ત્યાં મજૂરો શોચ કરે છે, ખુલ્લા માં મજૂરો નાહતા હોય છે. અમારા ઘરો આજુ બાજુ માં છે. અમારી માતાઓ બહેનો પણ અહીંયા રહે છે, એટલે આ બધું બંધ કરાઓઅમો બધા સહી કરનાર વાપી ની જનતા ની માંગ છે કે ઉપરોક્ત અમારી સમસ્યાઓ ને ધ્યાન માં લઇ તાત્કાલિક રૂપે એનું નિરાકરણ કરવા આવે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating