તારીખ : 27/9/2023 ને બુધવારના રોજ મેડિકલ હેલ્થ ચેકઅપ કાર્યક્રમ બપોરે 2:30 થી 5:30 થી સુધી કરવામાં આવ્યું હતું।

Views: 580
3 0

Read Time:1 Minute, 26 Second

વલસાડ ખાતે હાલર મિલર ગણેશ ગ્રુપ અને ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા મિલર હાલર ગણેશ ગ્રુપ તેમજ હાલરના રહેવાસીઓને તારીખ : 27/9/2023 ને બુધવારના રોજ મેડિકલ હેલ્થ ચેકઅપ કાર્યક્રમ બપોરે 2:30 થી 5:30 થી સુધી કરવામાં આવ્યું હતું.તેમાં સામાન્ય રોગ, તાવ, ઝાડા, ઉલટી અને ચામડીના રોગોની સારવાર ઈએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસ (આરોગ્ય સંજીવની) મોબાઇલ હેલ્થ યુનિટ ધરાસણાના સ્ટાફ દ્વારા 70 થી 80 જેટલા હાલરના રહીશોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમાં હિમોગ્લોબીન ,પેશાબની તપાસ, લોહી અને પેશાબમાં સુગરની તપાસ વિનામૂલ્ય કરવામાં આવી અને ડોક્ટરની સલાહ મુજબ માર્ગદર્શન આપી જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી.તેમાં હાલર વોર્ડના કાઉન્સિલર શ્રી ભરતભાઈ (કાનાભાઈ)અને આરોગ્ય સંજીવનીના પ્રોજેક્ટ કોડીનેટર શ્રી નિમેષભાઈ પટેલ નો ખુબ સારો સહકાર મળ્યો હતો।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like