તારીખ 11/04/2024, આજરોજ વાપીના વીઆઈએ ખાતે વલસાડ જીલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠન અને વલસાડ જીલ્લા સમસ્ત યોગ પરીવાર દ્વારા *યોગ ચેતનાથી રાષ્ટ્ર ચેતના* અને તન અને મનની તંદુરસ્તી માટે *યોગ અને ધ્યાન શિબીર* આયોજન કરવામાં આવ્યું।
તારીખ 11/04/2024, આજરોજ વાપીના વીઆઈએ ખાતે વલસાડ જીલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠન અને વલસાડ જીલ્લા સમસ્ત યોગ પરીવાર દ્વારા *યોગ ચેતનાથી રાષ્ટ્ર ચેતના* અને તન અને મનની તંદુરસ્તી માટે *યોગ અને ધ્યાન શિબીર* આયોજન કરવામાં આવ્યું।ગુજરાત સરકારના નાણા, ઉજાઁ, પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી માન.શ્રી કનુભાઈ દેસાઈ,વલસાડ ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલ,જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ,વાપી શહેર ભાજપ પ્રમુખ શ્રી સતીષભાઈ પટેલની વિષેશ ઉપસ્થિતીમા સ્વામીનારાયણ ગુરુકુલના શ્રી કપિલ સ્વામીજી ના સાનિધ્યમાં યોગ અને ધ્યાનનું આયોજન કરવામાં આવ્યુ।આમંત્રિત મહેમાનોનું સ્વાગત યોગ શિક્ષક શિતલબેન ત્રીગોત્રા,માયાબેન ગોડઘે, પ્રીતિબેન વૈષ્ણવ અને ગોપાલભાઈ મહેતા દ્વારા પરંપરાગત કંકુ તિલક અને પુષ્પ વર્ષાથી કરવામાં આવ્યું,ચૈત્રી નવરાત્રી દરમિયાન આયજીત શિબિરમાં યોગ પરિવારની બહેનો દ્વારા ગુજરાતનું ગૌરવ સુંદર ગરબા કરવામાં આવ્યા હતા,દીપ પ્રજવલન અને પુષ્પગુચ્છ થી મહેમાનોનું સ્વાગત કરી શિબિરની શરૂઆત કરવામાં આવી,આદરણીય શ્રીમતી પ્રીતિબેન પાંડે દ્વારા શિબિરનું સંચાલન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું,જ્યારે શિબિરમાં શ્રી વિઠ્ઠલભાઈ પટેલ પૂર્વ પ્રમુખ વાપી નગરપાલિકા દ્વારા મંચ સંચાલન કરવામાં આવ્યું,આદરણીય રાજુભાઈ ભાલાની સમિતિના પ્રમુખની સેવાં દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું,શિબિરમાં આદરણીય યોગ શિક્ષક કમલેશભાઈ પત્રેકર અને ધીરુભાઈ પટેલનો સહયોગ રહ્યો,સંખ્યા સંકલન કરવામાં અને ઉપસ્થિત મહેમાનો તેમજ સહયોગી સંસ્થા અને જિલ્લાના યોગ પરિવારનો આભાર યોગ શિક્ષક આદરણીય નિલેશભાઇ કોસિયા દ્વારા માનવામાં આવ્યો હતો,સંપૂર્ણ વ્યવસ્થા વલસાડ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા કરવા આવી,જેમાં જિલ્લાના યોગ કોચ,યોગ ટ્રેનર અને કોર કમિટીના સભ્યના સહયોગથી શિબિર સફળતા પૂર્વક પૂર્ણ થઈ હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating