આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના B.C.A કોલેજ અંતર્ગત ‘Knowledge Sharing session’નું વ્યાખ્યાન યોજાયું..।

Views: 360
1 0

Read Time:1 Minute, 17 Second

આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના B.C.A કોલેજ અંતર્ગત ‘Knowledge Sharing session’નું વ્યાખ્યાન યોજાયું.. આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના B.C.A કોલેજમાં શ્રી જગદીશભાઈ પટેલ (MBA) (managing Director qepl) મેનેજરનું વ્યાખ્યાન યોજાયું.તેમનો વિષય “knowledge sharing session” હતો. વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં કઇ રીતે આગળ વધી શકે તેના વિશે સુંદર માહિતી આપી હતી. એટલે કે વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જીવનયાત્રામાં પોતાનો ધ્યેય સુધી કેવી રીતે પોહચી શકાય તેના વિશે પણ સારી એવી માહિતી પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનો સંચાલન સંસ્થાના અધ્યાપિકા પ્રો. નેહા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ સાહેબ તેમજ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. મિત્તલ શાહ એ શુભેચ્છા પાઠવી હતી.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like