આજરોજ એસટી કર્મચારી મંડળ વલસાડ વિભાગની સાધારણ સભા વલસાડ જિલ્લા પંચાયત કચેરીની પાછળ આંબેડકર હોલમાં રાખવામાં આવેલ હતી ।
આજરોજ એસટી કર્મચારી મંડળ વલસાડ વિભાગની સાધારણ સભા વલસાડ જિલ્લા પંચાયત કચેરીની પાછળ આંબેડકર હોલમાં રાખવામાં આવેલ હતી ।જેમાં દયારામ ભંડારી ના પ્રમુખપનાહેઠળ વલસાડ ડેપો .ધરમપુર ડેપો .બીલીમોરા ડેપો. નવસારી ડેપો .વાપી ડેપો .વિભાગીય વર્કશોપ. વિભાગીય કચેરી. તેમજ આહવા ડેપોના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમાં સર્વાનો મતે વાપી ડેપોના એ.ટી.આઈ ધનસુખ. એમ .પટેલને બિનહરીફ સત્તરમી વખત મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવેલ જ્યારે વિભાગીય કચેરીના વહીવટી શાખામાં ફરજ બજાવતા મનોજભાઈ પટેલને પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવેલ છે જ્યારે ખજાનચી તરીકે બાંધકામ શાખામાં ફરજ બજાવતા એ.ટી.આઇ ભુપેશભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવેલ છે તમામ ડેપો માંથી તમામ હોદ્દેદારો કારોબારી સભ્યો 96/ 3 સભ્યો સમયપત્રક સમિતિના સભ્યો.ડેપો સેક્રેટરી .યુનિટ પ્રમુખ . મહામંડલના સભ્યો તેમ જ તમામ ડ્રાઇવર કંડકટર મિત્રો હાજર રહ્યા હતા સભા નું સંચાલન વાપી ડેપોના રજનીભાઈ પટેલ તેમજ વલસાડ ડેપોના નિશારભાઈ શેખ દ્વારા કરવામાં આવ્યું હતું।
Average Rating