આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના સાયન્સ કોલેજ અંતર્ગત વર્કશોપ યોજાયું.।
આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના સાયન્સ કોલેજ અંતર્ગત વર્કશોપ યોજાયું.. આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના સાયન્સ કોલેજમાં બી.એડ.ફેકલ્ટીનાં અધ્યાપિકા પ્રો.પૂજા સિદ્ધપુરા નું ” અંગ્રેજી” વિષયનું વર્કશોપ યોજાયું.તેમનો વર્કશોપ નો એ ઉદ્દેશ્ય હતો કે વિધાર્થીઓ અંગ્રજી વિષય માં પોતાની આવડત પ્રમાણે કઈ રીતે આગળ વધી શકે અને અંગ્રેજી માં અરજી કઈ રીતે લખવી , પોતાનો પરિચય કઈ રીતે આપવું, અન્ય વ્યક્તિઓ સાથે અંગ્રેજીમાં કઈ રીતે વાર્તાલાપ કરવું એના વિશે સરળ અંગ્રેજી ભાષા માં સમજૂતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થા ના અધ્યાપિકા ડૉ. પિંકલ કર્યું હતું. સંસ્થાના ચેરમેનશ્રી મિલનભાઈ દેસાઈ સાહેબ તેમજ કોલેજના આચાર્યા ડૉ.અમી ઓઝાએ શુભેચ્છા પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating