08/08/2022 ભજન-કિર્તન ની રમઝટ આમલીયા ફલિયા સોમનાથ-દમણ ખાતે જેમાં વાપી ના આગેવાન- ક્રિકેટર કોચ ભરતભાઈ પટેલ (સિધ્ધાર્થ હોટલ)દ્વારા પુષ્પગુચ્છ થી નવીન અખખુ પટેલ તથા સાથી કલાકારો નુ ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું।

Views: 350
1 0

Read Time:55 Second

08/08/2022 ભજન-કિર્તન ની રમઝટ આમલીયા ફલિયા સોમનાથ-દમણ ખાતે જેમાં વાપી ના આગેવાન- ક્રિકેટર કોચ ભરતભાઈ પટેલ (સિધ્ધાર્થ હોટલ)દ્વારા પુષ્પગુચ્છ થી નવીન અખખુ પટેલ તથા સાથી કલાકારો નુ ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું, નવીન પટેલ ના ભજનો, રમેશ દાબુલકરજી નુ બૈનજો વાદન, હિતેષ પટેલ, સુભાષ પટેલ નુ ઢોલક વાદન ની સંગીત મહેફીલ મા ભાઈ-બહેનો એ મઝા માણી હતી, અનિલ પટેલ, ઈશ્વરભાઈ, ધનસુખભાઈ-ચાચા,કાંતીભાઈ, શશીકાંત, નટુભાઈ, રાજુભાઈ, દીપકભાઈ, વગેરે મંજીરા સંગત આપી ફલિયા ની શોભા વધારી હતી ।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like