આજે વાપી ડેપોના એસટી વિભાગ દ્વારા બલિથા સ્ટેન્ડ પર ગુર્જર નગરી બસ ફાળવવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું।

આજ રોજ બલીઠા સ્ટેન્ડ ખાતે વાપી ડેપો ની એસ ટી વિભાગ દ્વારા ગુર્જર નગરી બસ ફાળવવામાં આવેલ જેનું ઉદ્ઘાટન। વલસાડ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી મિતેશભાઈ પટેલ જિલ્લા પંચાયત શિક્ષન સમિતિ ના સભ્ય કેતનભાઇ પટેલ તેમજ વાપી તાલુકા બી.જે.પી પ્રમુખ સમયભાઈ પટેલ વાપી તાલુકા મહામંત્રી અલ્પેશભાઈ પટેલ વગેરે દ્વારા બસ ને લીલી ઝંડી સહુ મુસાફર ની વચ્ચે ઉપસ્થિત રહી કરવામાં આવેલ જેમાં એક બસ વાપી નાસિક શિરડી રૂટ ઉપર આપવામાં આવેલ જ્યારે એક બસ વાપી ગોધરા દાહોદ રૂટ ઉપર આપવામાં આવેલ સરકાર શ્રી ના નવી બસ એસ.ટી વિભાગ ને ફાળવતા રોજિંદા મુસાફર માં આનંદ ની લાગણી છવાઈ જવા પામેલ કારોબારી અધ્યક્ષ શ્રી મિતેશભાઈ દ્વારા વાપી ના નવા બસ સ્ટેન્ડ નું કામ ઝડપી ચાલુ કરવા માન્ય નાણાં મંત્રી શ્રી ને રજૂઆત કરવા ની પણ હૈયાધરપ આપવામાં આવેલ છે વાપી ડેપોના એ ટી. આઈ ધનસુખ પટેલ દ્વારા સહુ નો આભાર માનવામાં આવેલ છે।
Average Rating