તારીખ ૯ ઓગસ્ટનાં રોજ આમ આદમી પાર્ટી અને બી ટી પી એ વાપી ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિતે એક પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું જેમાં જીતુ દેસાઈ આપ જિલ્લા પ્રમુખ, ડો. રાજીવ પાંડે (આપ વલસાડ જિલ્લા લોકસભા પ્રમુખ )આદિવાસી સેલ નાં ઇશ્વરભાઇ પટેલ પ્રદેશ.ઉપપ્રમુખ તેમજ જિલ્લા,તાલુકા ના હોદેદારો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા
Average Rating